શ્લોક ૨૧

देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि ।

वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ॥21॥

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ, એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ॥21॥

And God, holy places, Brahmin, devoted wife, saint and Vedas should never be criticized nor be an audience to their criticism. || 21 ||