શ્લોક ૧૫

न भक्ष्यं सर्वथा मांसं यज्ञशिष्टमपि क्वचित् ।

न पेयं च सुरामद्यमपि देवनिवेदितम्॥15॥

અને જે માંસ છે, તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું; અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય, તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ॥15॥

Now, meat should never be consumed, evenif, it has been offered as a sacrifice. Even during the emergency of life and death meat should never be consumed. Three types of alcoholic liquors and eleven types of wines also should not be consumed, evenif, they have been offered to deities. || 15 ||