શ્લોક ૮૫
भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् ।
जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवत:॥85॥
અને જો ક્યારેક ભૂત-પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો 'નારાયણકવચ'નો જપ કરવો; અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. ॥85॥
And sometimes if the ghosts or spirits cause trouble, then 'Narayan Kavach' should be recited or the Mantras of Hanuman should be recited. But the Stotram or Mantras of any other deity of lower category should not be recited. || 85 ||