શ્લોક ૯૮

श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ ।

सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये॥98॥

અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્ભાગવત પુરાણ - તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ, તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. ॥98॥

And also among all those eight scriptures, the fifth and the tenth part of Shrimad Bhagwat Purana should be considered to be more important to know the glory of Shri Krishna Bhagwan. || 98 ||