શ્લોક ૫

सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गता: ।

मुक्तानंदादयो ये स्यु: साधवश्चाखिला अपि॥5॥

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ. ॥5॥

And all the women who are married or widowed as well as all the saints like Muktananda etc.. || 5 ||