શ્લોક ૪૨
तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरे: ।
कार्यं पूजावशिष्टेन केशरादियुतेन च॥42॥
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર - કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન, તેણે કરીને તિલક કરવું. ॥42॥
And the Tilak should be drawn using Gopichandan paste or using the sandalwood paste mixed with saffron and Kumkum (vermilion) which is left over after worshipping the God. || 42 ||