શ્લોક ૧૫૯
सभर्तृकाभिर्नारीभि: सेव्य: स्वपतिरीशवत् ।
अन्धो रोगी दरिद्रो वा षण्ढो वाच्यं न दुर्वच:॥159॥
હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે વાસિની બાઈઓ તેમણે, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. ॥159॥
Now, I explain the specific code of conduct of married women. A married woman, who is My devotee, should serve her husband like God, evenif he is blind, sick, poor, impotent and should not speak harsh words towards him. || 159 ||