શ્લોક ૧૪૩
ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनाऽपि च ।
भुवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित्॥143॥
અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો, પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ, પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે, ક્યારેય ન કરવો. ॥143॥
And one should never deal even with one's own son or friend etc. in the matters of land or that of exchange of money without any written evidence in presence of a witness. || 143 ||