શ્લોક ૧૨૧
मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितं ।
तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम्॥121॥
અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ, તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. ॥121॥
And according to My philosophy God is supreme and unique in nature. And My favourite abode is Golok. To serve Shri Krishna Bhagwan in His own abode as Brahmaroop i.e. through the unity in His divine form is considered as liberation, by Me. || 121 ||