શ્લોક ૧૫૫

आढ्यैस्तु गृहिभि: कार्या अहिंसा वैष्णवा मखा: ।

तीर्थेषु पर्वसु तथा भोज्या विप्राश्च साधव:॥।155॥

અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે, હિંસાએ રહિત એવા જે વિષ્ણુસંબંધી યજ્ઞ તે કરવા. તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે, બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ॥155॥

And the wealthy Grihastha devotees should perform the 'Yagya’; related to Vishnu without violence. And offer food to the Brah­mins and saints at the places of pilgrimage on the festival days like Dwadashi etc. || 155 ||