શ્લોક ૯૧
संस्काराश्चाह्निकं श्राद्धं यथाकालं यथाधनम् ।
स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभि: ॥91॥
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ, એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને, જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવાં. ॥91॥
And a Brahmin should perform the three rituals which are the 'Sanskar' i.e. ceremonies like purification ceremony at the time of conception etc.; 'Ahnik' i.e. daily worship, service to God; 'Shraddh' i.e. funeral ceremonies for the deceased ancestors. These rituals should be performed as per situation, occasion and the financial status of person. || 91 ||