શ્લોક ૭

एकाग्रेणैव मनसा पत्रीलेख: सहेतुक: ।

अवधार्योऽयमखिलै: सर्वजीवहितावह:॥7॥

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે, તે સર્વે તેમણે એકાગ્ર મનવડે કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે. ॥7॥

And one must contemplate in their heart solely, the purpose of writing this Shikshapatri; and this Shikshapatri, written by Me, is for the welfare of all the living souls. || 7 ||