શ્લોક ૪૭
एकात्म्यमेव विज्ञेयं नारायणमहेशयो: ।
उभयोर्बह्मरु़पेण वेदेषु प्रतिपादनात्॥47॥
અને નારાયણ ને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું; કેમ જે વેદને વિષે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ॥47॥
And 'Narayana' and 'Shivji' both belong to the one and only Supreme Being, because Vedas have confirmed both of them as a manifestation of the Supreme Being. || 47 ||