ગઢડા છેલ્લું : ૧૯

કામનાવાળા તથા કુટુંબીને વિષે હેતવાળા ત્યાગી પશુ જેવા છે. તેમાં પણ કુટુંબીને વિશે હેતવાળાનો અમને અવગુણ આવે છે માટે ત્યાગીને લેશમાત્ર પોતાના સંબંધી સાથે હેત ન રાખવું. પોતાની ચાકરી કરતો હોય તેના ઉપર પણ હેત ન રાખવું. આ વાત નિત્ય ન કહે ને ન સાંભળે તેણે ઉપવાસ કરવો. (૨૫૩)