વડતાલ : ૯

અમારા તેજરૂપ ચિદાકાશને મધ્યે અમે સદાય વિરાજમાન છીએ તે અમારે વિષે સમાધિએ કરીને ક્ષણમાત્ર સ્થિતિ થાય તો તે સમાધિવાળાને હજારો વર્ષ સુખ ભોગવ્યું એમ લાગે એવું અમારું સુખ છે અને માયિક સુખ નાશવંત છે. (૨૦૯)