ગઢડા પ્રથમ : ૯

અમારી મનુષ્યરૂપ મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી. અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને વિષે દૃઢ નિષ્ઠા રાખીને, આ પ્રત્યક્ષ મૂર્તિનાં દર્શને કરીને જ જે ભક્ત પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે જે અમારાં ઐશ્વર્ય ને મૂર્તિઓ છે તેને દેખાડીએ છીએ.