ગઢડા મધ્ય : ૨૨

શૂરવીર ને કાયર ભક્તનાં લક્ષણ કહ્યાં છે. પોતાને મિષે કરીને પોતાના ભક્તને પ્રવૃત્તિ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. અક્ષરાદિક કોઈ ઐશ્વર્યમાં લોભાવું નહિ. પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. રાજા ને રાણીના દૃષ્ટાંતે પોતાના મુક્તોનો મહિમા પોતાના જેવો જ કહ્યો છે. (૧૫૫)