ગઢડા પ્રથમ : ૧૨

જગતના કારણ જે પુરુષ, પ્રકૃતિ આદિક તેમના સ્વરૂપને જાણે ત્યારે અવિદ્યા થકી મુકાય છે. પુરુષ, પ્રકૃતિ આદિક સર્વનાં લક્ષણ તથા ઉત્પત્તિ કહી છે. પોતાના તેજરૂપ અક્ષરધામનું રૂપ કર્યું છે.