પંચાળા : ૫

અમારા તથા અમારા ભક્તની આગળ નિર્માની રહેવું. વિમુખ જે સત્સંગીનો દ્રોહી હોય અને અમારું તથા અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતનું ઘસાતું બોલતો હોય તેના આગળ માન રાખવું. (૧૩૧)