પત્ર : ૯
મૂર્તિના સુખથી ભર્યા રહેવું. મોટા મુક્તો એ દિવ્ય સુખનો આહાર કરે છે, એ દિવ્યસુખ રૂપ અમૃત જને છે, એ સુખનાં પારણાં કરવા, એ સુખને ઝીલવું, એ સુખરૂપ અમૃતમાં નહાવું.
બાપાશ્રીએ રમૂજ કરતાં કહ્યું કે અમારા દાંત સર્વે પડી ગયા છે, પણ અમારે કોઈ જીવને પડવા દેવો નથી !