પત્ર : ૧૧૨
શ્રીજીમહારાજ કહે છે કે દેહ ક્ષણભંગુર છે, પણ આપણે મોઢે બોલતા જઈએ છીએ તેવું જીવમાં સમજી શકતા નથી. મમતમાં એ છેલ્લી ઘડી તો સાંભરતી જ નથી.
આપણે તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એમને જ મુખ્ય રાખવા. મહારાજ વિના આ લોક-પરલોકમાં કોઈ સુખદાયી નથી.
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજ કહે છે કે દેહ ક્ષણભંગુર છે, પણ આપણે મોઢે બોલતા જઈએ છીએ તેવું જીવમાં સમજી શકતા નથી. મમતમાં એ છેલ્લી ઘડી તો સાંભરતી જ નથી.
આપણે તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એમને જ મુખ્ય રાખવા. મહારાજ વિના આ લોક-પરલોકમાં કોઈ સુખદાયી નથી.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.