ગઢડા પ્રથમ : ૨૮

જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસના વૃદ્ધિ પામે ને સત્સંગીમાત્રનો અવગુણ આવે ને પાછો પડી જાય. સત્સંગમાં વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે, ને સત્સંગીનો ગુણ આવે, ને સત્સંગમાં મોટપ પામે.