ગઢડા છેલ્લું : ૨૩

અમારા ભક્તોએ અમારી માનસીપૂજા ત્રણે ઋતુ વિષે ભિન્ન ભિન્ન પ્રકારે કરવી, તેણે કરીને અમારે વિષે હેતની વૃદ્ધિ થાય છે. અમે તથા અમારા ભક્ત વઢીએ ત્યારે રાજી થાવું પણ કચવાવું નહિ. (૨૫૭)