કારિયાણી : ૨

સંત, ગરીબ ને માબાપ તેને દુખાવે તેની બુદ્ધિ શાપિત થાય છે તેથી અમારો ને સંતનો અવગુણ આવે છે, તે વિશેષે નિયમ પાળે તો શાપિત બુદ્ધિ ટળે છે. કર્મ અમૂર્ત છે ને એનું ફળ મૂર્તિમાન છે. (૯૮)