પત્ર : ૨૦

આપણે તો શ્રીજીમહારાજને જ્યાં ને ત્યાં ધારવા. મૂર્તિ ભુલાય નહિ એવો આગ્રહ રાખવો. એક વૃત્તિએ વ્યાવહારિક કામકાજ કરવું, પણ બીજી વૃત્તિ તો મૂર્તિમાં જ રહે તેવો ખટકો રાખવો.