પત્ર : ૧૩૮
શ્રીજીમહારાજ આપણા છે અને આપણે એમના છીએ.
મહારાજની પ્રસન્નતામાં મનના વિચારો ભેળવીને સંકલ્પો ન કરવા.
આપણા ઉપર મહારાજની દયા ઘણી છે અને ઘણી રહેશે. આપણા ભગવાન બહુ જ દયાળુ છે તેથી આપણી દરેક વખતે સહાયમાં છે. ભક્તવત્સલ ને કૃપાસિંધુ છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજ આપણા છે અને આપણે એમના છીએ.
મહારાજની પ્રસન્નતામાં મનના વિચારો ભેળવીને સંકલ્પો ન કરવા.
આપણા ઉપર મહારાજની દયા ઘણી છે અને ઘણી રહેશે. આપણા ભગવાન બહુ જ દયાળુ છે તેથી આપણી દરેક વખતે સહાયમાં છે. ભક્તવત્સલ ને કૃપાસિંધુ છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.