ગઢડા પ્રથમ : ૫૪

જીવને જેવો દેહના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો અમારા ભક્તને વિષે થાય તે ભાગવત ધર્મ છે. અમારાં નાનાં મોટાં વચન યથાર્થ પાળે તેનો જ ધર્મ ને સત્સંગ દૃઢ રહે છે.