ગઢડા પ્રથમ : ૩

અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભારી રાખવી અને સાધુ, બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું.