ગઢડા છેલ્લું : ૨૦

પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ, વાસના ને પ્રકૃતિ કહી છે. આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરવી એ વાસના ઢાળ્યાનો ઉપાય કહ્યો છે. (૨૫૪)