વડતાલ : ૭

આસુરી જીવ સત્સંગમાં આવે તો તે બ્રહ્મમાં અનંતવાર લીન થાય ને નીકળે ત્યારે આસુર ભાવ નાશ પામે. અમે માયા ને માયાના કાર્યમાં અન્વય થયા થકા આકાશની પેઠે વ્યતિરેક જ છીએ. (૨૦૭)