પત્ર : ૧૮

આપણને તો બાપાશ્રીએ કૃપા કરી મુક્ત કર્યા છે. મૂર્તિમાં રહેલા મુક્તને ઓળખાવ્યા છે. જેમ શ્રીજીમહારાજ સદાય દિવ્ય સાકાર છે તેમ મહામુક્તો પણ તેવા જ દિવ્ય સાકાર છે.