પત્ર : ૧૮૭
સદાય ભેગા છીએ એમ માનવું. જેમ ધણી રાખે તેમ રહેવું અને સદાય આનંદ વર્તે તેમ કરવું. આ લોકનો ફેર ન ચડી જાય એવું ખાસ જાળવવું. સ્વભાવ પણ અનાદિ (મુક્ત)ને ઘટિત રાખવા. પ્રસન્ન પ્રસન્ન રહેવું.
Save your highlights, bookmarks and reading lists across devices.
સદાય ભેગા છીએ એમ માનવું. જેમ ધણી રાખે તેમ રહેવું અને સદાય આનંદ વર્તે તેમ કરવું. આ લોકનો ફેર ન ચડી જાય એવું ખાસ જાળવવું. સ્વભાવ પણ અનાદિ (મુક્ત)ને ઘટિત રાખવા. પ્રસન્ન પ્રસન્ન રહેવું.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.