વાત : ૧૪૪

સત્પુરુષ જે દેવને પધરાવે છે ત્યારે તે દેવમાં દૈવત આવે છે. તથા શાસ્ત્ર ને સાધુપણું તથા તીર્થ તે એ સાધુનું કર્યું થાય છે. પણ એ ચારે કરીને સાધુ નથી થાતા.।।૧૪૪।।