વાત : ૨૪૪

આ ચાર પ્રકારે હેત કરવું :-

(૧) દેહમાંથી હેત તોડીને જીવમાં હેત કરવું.

(૨) સંબંધીમાંથી હેત તોડીને ભગવાનના એકાંતિક ભક્તમાં હેત કરવું.

(૩) આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી.

(૪) સર્વ પદાર્થમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરવી.।।૨૪૪।।