વાત : ૪૨૭

અહંમમત્વ પણ બે પ્રકારનો છે. દેહનો ને ભગવાનના મંદિર સંબંધી મમત્વ તથા એકાંતિક ધર્મ પાળવો તે સંબંધી મમત્વ કરવો. તેમાં દેહનો મમત્વ ભૂંડું કરે એવો છે. ભગવાન સંબંધી મમત્વ છે તે તો પોતાનો મોક્ષ કરે એવો છે.।।૪૨૭।।