વાત : ૨૩૮

શ્રીજીમહારાજે પોતાની રુચિ લોયાના ૧૪મા વચનામૃતમાં પોતાને મુખવચને કરીને પોતે કહી છે તે રુચિને યથાર્થ જાણીને તે પ્રમાણે જ જે ભક્તે પોતાની રુચિ કરી હોય તેને જ શાસ્ત્રનો અર્થ યથાર્થ સમજાય છે અને જે એવો ન હોય તેને પોતાની રુચિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ સમજાય છે.।।૨૩૮।।