વાત : ૩૮૧

લિંગ શરીર કેમ નાશ પામે ? ઉત્તર : જે સત્તારૂપ થઈને પ્રતિલોમપણે શ્રીજીમહારાજનું ધ્યાન કર્યા કરે તો કાળે કરીને લિંગ શરીર નાશ પામી જાય છે.।।૩૮૧।।