વાત : ૪૪૭
મોટા સંતને મંદવાડ કેમ નડે છે ? ઉત્તર : જે એમને વિષે કોઈ જાતની ખોટ નથી પણ લગારેક દેહાભિમાન હોય તે મંદવાડે કરીને ટળી જાય તે સારુ શ્રીજમહારાજ મંદવાડ આપે છે.।।૪૪૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
મોટા સંતને મંદવાડ કેમ નડે છે ? ઉત્તર : જે એમને વિષે કોઈ જાતની ખોટ નથી પણ લગારેક દેહાભિમાન હોય તે મંદવાડે કરીને ટળી જાય તે સારુ શ્રીજમહારાજ મંદવાડ આપે છે.।।૪૪૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.