વાત : ૩૧૮

ત્યાગી થઈને ધન રાખે તે પુરુષને દિવસ દિવસ પ્રત્યે હજાર ગાયો માર્યાનું પાપ થાય એમ સનાતન જૂની શ્રુતિમાં કહ્યું છે.।।૩૧૮।।