વાત : ૪૧૭
વૈરાગ્ય ઉપજ્યાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીહરિનો મહિમા ને આત્મનિષ્ઠા એ બેની પક્વતામાંથી જે વૈરાગ્ય ઉપજે છે તેને જ્ઞાનાંશ થકી ઉપજ્યો કહેવાય છે. ને તેનો અસત્ દેશકાળાદિકે કરીને પણ નાશ થાતો નથી.।।૪૧૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
વૈરાગ્ય ઉપજ્યાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીહરિનો મહિમા ને આત્મનિષ્ઠા એ બેની પક્વતામાંથી જે વૈરાગ્ય ઉપજે છે તેને જ્ઞાનાંશ થકી ઉપજ્યો કહેવાય છે. ને તેનો અસત્ દેશકાળાદિકે કરીને પણ નાશ થાતો નથી.।।૪૧૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.