વાત : ૫૨૮

ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નાની વાર્તા કરી જે શ્રીજીમહારાજે એકાંતિકમાં ભેદ દેખાડ્યો ને કહ્યું જે એવા તો આ સમયે એક જ ગોપાળાનંદ સ્વામી છે, બીજો કોઈ એ જેવો નથી.।।૫૨૮।।