વાત : ૩૮૫

જ્ઞાન તથા વૈરાગ્ય વિના સૂક્ષ્મ ને કારણ શરીર ટળે નહિ ને એકલી ભક્તિએ કરીને તો ટળે પણ ખરા ને ટળે પણ નહિ.।।૩૮૫।।