વાત : ૫૩૮

કેમ સમજે તો અસત્‌ દેશકાળાદિકે કરીને લેવાય નહિ ? ઉત્તર : જે એક તો સ્થાનકને ઓળખે ને શ્રીજીમહારાજની મરજીને ઓળખે તથા સત્પુરુષને ઓળખે તો અસત્‌ દેશકાળાદિકે કરીને પણ લેવાય નહિ.।।૫૩૮।।