વાત : ૫૦૬

અને હેત ને માહાત્મ્ય જેમ પ્રથમ હતા એમ ને એમ સદાય કેમ રહેતાં નથી ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે તે પ્રથમની પેઠે ન રહે પણ ગૂઢ થઈ જાય છે ને ગૂઢપણે રહીને અતિશય વૃદ્ધિને પામે છે.।।૫૦૬।।