વાત : ૨૦૩

જે સત્સંગી ધર્મને વિષે દૃઢપણે વર્તતો હોય ને શ્રીહરિજીની મરજીને જાણતો હોય ને સત્પુરુષને ઓળખતો હોય તે પાકો સત્સંગી કહેવાય.।।૨૦૩।।