વાત : ૩૫૯

કેટલાક મુમુક્ષુ છે તે તો સત્સંગે કરીને દિવસે દિવસે વિષયનો અભાવ કરે છે ને કેટલાક તો તેનો આદર કરે છે.।।૩૫૯।।