વાત : ૭૬

જીવનમુક્ત, વિદેહીમુક્ત ને કૈવલ્યમુક્ત તેમની સ્થિતિને કહે છે જે જીવનમુક્ત તો વિષયને વિષે બંધાઈ જાય ને વિદેહી મુક્ત છે તે પણ અસત્‌ દેશકાળાદિકે કરીને બંધાય ને કૈવલ્ય મુક્ત તો તેણે કરીને પણ બંધાય જ નહિ.।।૭૬।।