વાત : ૨૪૭

પાંચ વૃત્તિએ કરીને દેહની ક્રિયા કરે ને એક વૃત્તિ જો ભગવાનમાં રાખે તો બહુ સમાસ થાય.।।૨૪૭।।



ટિપ્પણી

સમાસઃ ખુલાસો, સમજણ, સમર્થન, પુષ્ટિ, વૃદ્ધિ, પ્રચાર.