વાત : ૩૦૮
અને અહંવૃત્તિની ઘણીક વાર્તા કરી જે આત્મસત્તારૂપે વર્તતો હોય તો પણ અહંપણું રહે છે માટે અતિશય વિચાર કર્યાનો આગ્રહ કરે તોટળે, એમ કહી પૃથ્વી આદિક જે અષ્ટ આવરણ છે તેને દેહને વિષે દેખાડીને વાર્તા કરી.।।૩૦૮।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અને અહંવૃત્તિની ઘણીક વાર્તા કરી જે આત્મસત્તારૂપે વર્તતો હોય તો પણ અહંપણું રહે છે માટે અતિશય વિચાર કર્યાનો આગ્રહ કરે તોટળે, એમ કહી પૃથ્વી આદિક જે અષ્ટ આવરણ છે તેને દેહને વિષે દેખાડીને વાર્તા કરી.।।૩૦૮।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.