વાત : ૧૯૩

અને જે મુમુક્ષુ હોય તે તો નિત્યે પોતાના વર્તમાન તપાસી જુએ ને પોતાના શત્રુઓને તપાસે ને તે શત્રુને વશ ન વર્તે.।।૧૯૩।।